બોલીવુડ / રણવીર સિંહે છોડ્યો YRF ટેલેન્ટનો 12 વર્ષનો સાથ, નવી એજન્સી સાથે મૂવ ઑન કરવાનુ છે પ્લાનિંગ

sources said ranveer singh left yrf talent agency planning to move on

સૂત્રો તરફથી જાણકારી મળી છે કે રણવીર સિંહે YRFની સાથે પોતાના 12 વર્ષોનો સાથ પૂર્ણ કર્યો છે. હાલમાં અભિનેતા નવી એજન્સીની સાથે મૂવ ઑન કરવાના પ્લાનિંગમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ