ગુડ ન્યૂઝ / જલ્દી જ ભારતને મળી શકે છે કોરોનાની ત્રીજી વેક્સીન, આ અસરકારક વેક્સિનને ભારતમાં બનાવવાની ચાલી રહી છે વાત

sources on talks of iil with moderna to bring the moderna vaccine to india

મોર્ડના અને ફાઈબર જેવી વેક્સિન કોઈ કંપનીના સહયોગથી જો ભારતમાં બને છે તો તેની કિંમત ઘટી શકે છે. મળતી માહિતી અનુસાર ભારતમાં mRNA ટેક્નોલોજીની વેક્સિનનું ઉત્પાદન કરવું સરળ છે જો આ વાતચીત સફળ રહેશે તો ભારતમાં 2-3 મહિનામાં જ મોર્ડના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ