નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પ અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરવાના નથી : સૂત્ર

Sources claim trump is not going to inaugurate Motera Stadium

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. આ સ્ટેડિયમનું ઉદ્દઘાટન 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પ વડે થવાનું છે જે સૌ જાણે છે. જો કે આ સમાચાર તદ્દન ખોટા છે એવા સમાચાર બહાર આવતા હોબાળો મચી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ