ચર્ચાનું બજાર ગરમ / બંગાળના રાજકારણને લઈને મોટા સમાચાર, આ દિગ્ગજ ક્રિકેટર ભાજપ સાથે એક મંચ પર દેખાઈ શકે

Sourav Ganguly

7 માર્ચે કોલકાતામાં વડાપ્રધાન મોદીની મોટી ચૂંટણી રેલીમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની હાજરી અંગે ચર્ચાનું બજાર ગરમ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ