સલાહ / ભારત-પાકિસ્તાનની મેચ પહેલા ગાંગુલીએ રોહિત શર્માને આપી દીધી સલાહ, જાણો શું કહ્યું

sourav ganguly wants india to focus on winning asia cup rather than ind vs pak match

સૌરવ ગાંગુલી ઈચ્છે છે કે ભારતીય ટીમનું ધ્યાન એશિયા કપમાં જીત પ્રાપ્ત કરવા પર રહે. ગાંગુલી ટીમને ભારત-પાકિસ્તાન પર ધ્યાન કેન્દ્રીત કરે ત્યાં સુધી જોવા માંગતો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ