ક્રિકેટ / BCCIના પ્રમુખ પદે સૌરવ ગાંગુલીની વરણી, અમિત શાહનો પુત્ર જય શાહ નવા સેક્રેટરી, સત્તાવાર જાહેરાત બાકી

Sourav ganguly set to be bcci president jay shah will have post of secretary

BCCIના પ્રમુખ પદ અને સેક્રેટરી પદના નામોની ચર્ચાનો અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટમાં દશકો સુધી રાજ કરનાર સૌરવ ગાંગુલી BCCIના પ્રમુખ બન્યા છે. જ્યારે ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની સેક્રેટરી પદે વરણી થઈ છે. જોકે આ અંગે સતાવાર જાહેરાત બાકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ