કુલિંગ પીરિયડ / BCCIમાં સૌરવ ગાંગુલી અધ્યક્ષ અને જય શાહ સેક્રેટરી તરીકે ચાલુ રહેશે- સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Sourav Ganguly, Jay Shah Can Have BCCI Term 3 After Supreme Court Order

સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને મોટી રાહત આપતા તેના બંધારણમાં મૂળ હાર્દને યથાસ્વરુપ જાળવીને સુધારા-વધારા કરવાની મંજૂરી આપતા હવે સૌરવ ગાંગુલી અને જય શાહનો કાર્યકાળ વધી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ