અમદાવાદ / ટ્રમ્પ-મોદીના રવાના થતાં જ ગાંગુલી અને અમિત શાહે મોટેરા સ્ટેડિયમમાં જુઓ શું કર્યુ

sourav ganguly Amit Shah Motera Stadium namaste trump

મોટેરાના સ્ટેડિયમમાં સોમવારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન થયું હતું. સમગ્ર મેદાન માનવ મેદનીથી ખીચોખીચ ભરેલું હતું. ત્યારે આ દરમિયાન પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કર્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં અમિત શાહ, સૌરવ ગાંગુલી સહિતના ક્રિકેટ સમિતિના સભ્યો અને શંકર ચૌધરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ