જીત / વિયતનામ ઑપન: સૌરભ વર્માએ ફાઇનલમાં ચીનના ખેલાડીને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યુ

Sourabh Verma beats Sun Fei Xiang to win Vietnam Open

વિયતનામ બેડમિન્ટન ઑપનમાં ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્માએ મેન્સ સિંગલના ફાઇનલમાં ચીનના ખેલાડીન સુન ફેઇ જિયાંગને 21-12, 17-21 અને 21-14 થી હરાવી દીધો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ