VIRAL / 'સેટેલાઇટ શંકર' ના ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં સૂરજ થયો ભાવુક, જિયા ખાનને લઇને કર્યો ખુલાસો

Sooraj Pancholi Gets Emotional  On Jiah Khan in Trailer Launching Event

તાજેતરમાં જ્યારે મુંબઇમાં 'સેટેલાઇટ શંકર' ફિલ્મના ટ્રેલરને લોન્ચ કરવામાં આવ્યુ છે. આ લોન્ચિંગ ઇવેન્ટ પર ફિલ્મને લઇને મેકર્સથી લઇને સ્ટારકાસ્ટ હાજર રહી હતી. જોકે ફિલ્મથી જોડાયેલી વાતચીત દરમિયાન ઇવેન્ટમાં થોડો મામલો ઇમોશનલ થઇ ગયો, જ્યારે સૂરજ પંચોલીને એક્ટ્રેસ જિયા ખાનની આત્મહત્યાને લઇને સવાલ કરવામા આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ