તમારા કામનું / લેપટોપ હોય કે ફોન-ટેબલેટ... બધામાં એક જ ચાર્જર, કંપનીઓએ સરકારને કહ્યું અમે તૈયાર

soon in india only usb c type charger will show in digital device mobile laptop tablet

ભારતમાં પણ અલગ-અલગ ચાર્જરની ઝંઝટનો અંત આવવાનો છે. સ્માર્ટ ઉપકરણો માટે સામાન્ય ચાર્જિંગ પોર્ટ USB-C નો ઉપયોગ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ