લોન્ચ / Sonyનો 5 કેમેરા વાળો Smartphone આ મહીને થશે લોન્ચ, જાણો તેની ખાસિયત, સ્પેસિફિકેશન્સ

sony xperia 5 plus smartphone all set to showcase in mwc 2020

સ્પેનના બાર્સિલોનામાં આ મહીને યોજાનારી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC 2020) માં ઘણા નવા સ્માર્ટફોન શોકેસ થવાના છે. Sony પણ આ ઇવેન્ટમાં 24 ફેબ્રુઆરીએ પોતાનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન Xperia 5 Plusથી પડદો ઉઠાવવાની છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ