લૉન્ચ / ઓટોમોબાઇલ સેક્ટરમાં એવી કંપનીએ એન્ટ્રી કરી કે જાણીને વિશ્વાસ નહીં થાય, કાર જોઈને કહેશો Wow!

sony vision s electric concept car revealed at las vegas will comes with 33 sensors top speed 240 kmph

ટેકનોલોજીની દુનિયામાં નામ ધરાવતી કંપની સોનીએ કાર લોન્ચ કરીને બધાને અચંભામાં મૂકી દીધા છે. લાસ વેગાસમાં કંપનીએ ઈલેક્ટ્રોનિક કાર લોન્ચ કરીને કાર ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી છે. કંપનીએ કાર લોન્ચની સાથે ઘણા ફીચર્સ પણ જાહેર કર્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ