ક્રાઈમ / Sonyએ શ્રદ્ધા મર્ડર કેસ પર બનાવ્યો એવો એપિસોડ કે સોશ્યલ મીડિયા પર ભડક્યા યુઝર્સ, માંગવી પડી માફી

Sony made such an episode on Shraddha murder case that users got angry on social media than apologized

હાલમાં જ 'ક્રાઈમ પેટ્રોલ'માં એક એપિસોડ બતાવવામાં આવ્યો હતો, જેની સ્ટોરી શ્રદ્ધા વોકર મર્ડર કેસ જેવી હતી. આમાં શ્રદ્ધાનું પાત્ર એક ખ્રિસ્તી છોકરી એના અને આફતાબને હિંદુ છોકરા મિહિરનું પાત્ર બતાવવામાં આવ્યું હતું. જ્યારે વિવાદ થયો હતો, ત્યારે હવે સોનીએ એપિસોડ હટાવી દીધો છે અને માફી માંગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ