ટેક્નોલોજી / હવે AC પહેરીને ફરી શકશો, સાઈઝ જાણીને દંગ રહી જશો

sony developed ac smaller than mobile phone

જાપાનની દિગ્ગજ કંપની સોની ખાસ પ્રકારનું AC લાવી છે. આ AC મોબાઇલ ફોનથી પણ નાનું છે. આ AC કપડામાં ફીટ થઇ જાય છે. સોનીના આ AC નું નામ Reon Pocket છે. આ AC ગરમીમાં તમને ઠંડક પહોંચાડશે. તો ઠંડીમાં તમને ગરમ રાખશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ