ટેલિવૂડ / તારક મહેતામાં સોનૂએ આ કારણથી છોડ્યો હતો શો, આટલી સક્સેસ મળ્યા બાદ થઈ ગઈ શોથી અલગ

Sonu was Played By Nidhi Bhanushali in Taarak Mehta Ka Ooltah Chashmah Here is The Reason Why Actress Left The show

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં માસ્ટર ભીડેની દીકરી સોનૂને બેવાર બદલવામાં આવી છે. શોમાં સૌથી પહેલાં સોનૂનો રોલ ઝીલ મહેતાએ નિભાવ્યો હતો. ત્યારબાદ ઝીલ મહેતાની જગ્યાને નિધિ ભાનુશાલીએ રિપ્લેસ કરી હતી. 12 વર્ષથી ચાલી રહેલાં આ શોમાં સોનૂને દર્શકોને ખૂબ બધો પ્રેમ આપ્યો છે. 4 વર્ષ બાદ જ્યારે ઝીલે શો છોડ્યો તો તેની જગ્યાએ નિધિ ભાનુશાલીએ લીધી.

બ્રેકિંગ ન્યૂઝ