જડબાતોડ જવાબ / કંગના પર 'ભડક્યો' સોનુ સૂદ, કહ્યું મુંબઈ શહેર એવું છે જ્યાં સલામ કરીશ તો...

Sonu sood's tweet on kangana ranaut

બોલિવૂડની પંગા ક્વિન કંગના રનૌતે શિવસેનાના નેતા સંજય રાઉતને લઇને ટ્વિટ કરી હતી અને મુંબઇને પીઓકે ગણાવ્યું હતું, આ ટ્વિટ બાદ કંગના લોકોના નિશાને આવી હતી. બોલિવૂડના સેલેબ્સથી સામાન્ય જનતા સુધી તેના પર ભડક્યા હતા. કંગનાની ટીકા કરવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ