બોલિવૂડ / સોનુ સૂદ દેશના 10 કરોડ લોકોનું જીવન બદલી નાખશે, એક્ટર કરવા જઈ રહ્યો છે આ મોટું કામ, તમે પણ લઈ લો લાભ

Sonu Sood will provide 1 lakh employment to people says I Pledge to change 10 crore lives in next 5 years

બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ લોકડાઉનથી અત્યાર સુધી તેની દરિયાદિલીને કારણે ચર્ચામાં છે. ત્યારે હવે સોનુએ 1 લાખ નોકરીઓની જાહેરાત કરી અને કહ્યું કે હવે 10 કરોડ લોકોના જીવન બદલાશે.

બ્રેકિંગ ન્યૂઝ