મદદ / 25 વર્ષના યુવકના કોરોનાને કારણે ફેફસા થઈ ગયા ખરાબ, ઈલાજમાં થશે 2 કરોડનો ખર્ચ તો મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ

Sonu Sood will get treatment for corona victim law student of Indore

ઈન્દૌરના એક પરિવાર પર કોરોના મહામારીએ કાળો કેર વર્તાયો છે. તેમના યુવાન દિકરાના ફેફસા સંક્રમણને કારણે સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયા છે. એવામાં સોનુ સૂદ તેમના માટે દેવદૂત બનીને સામે આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ