Viral / સોનુ સૂદે હવે ખોલી પોતાની જબરદસ્ત સુપર માર્કેટ, વીડિયો શેર કરીને પ્રાઈસથી લઈ ડિલીવરીની જાણકારી આપી

Sonu Sood went out to sell eggs and bread on cycle will take extra money for home delivery see VIDEO

સોનુ સૂદ કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ લોકોની મદદ કરી રહ્યો છે અને લોકોનો મસીહા બની ગયો છે. ત્યારે સોનુએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ