બોલીવૂડ / VIDEO : 1200 KM ઉઘાડા પગે મળવા આવ્યો ફેન, સોનુ સૂદે તરત જે કર્યું તે જાણી સલામ કરશો 

 sonu sood welcome fan who came to meet him cycling 1200 kms

કોરોના લૉકડાઉનમાં ગરીબ અને જરૂરયાતમંદ લોકોની મદદ કરીને સોનૂ સુદ ઘણા લોકો માટે ભગવાન બની ગયો છે. હાલમાં જ એક શખ્સ સોનૂને મળવા 1200 કિમી સાયકલ ચલાવીને મુંબઇ પહોંચ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ