Viral / સોનુ સૂદના નામે અમુક લોકો કરી રહ્યાં છે એવું કૃત્ય કે એક્ટરે મજૂરોને ચેતવ્યા, જાણો શું કહ્યું

Sonu sood warn people of impostors asking for money to help migrant workers

લોકડાઉનમાં સોનુ સૂદે જે રીતે પ્રવાસી મજૂરોની મદદ કરી છે, તેના માટે તેની ખૂબ વાહવાહી થઈ રહી છે અને તે મજૂરોનો દેવદૂત બનીને આવ્યો છે. તે મુંબઈ સહિત દેશના ઘણાં રાજ્યોમાં ફસાયેલા મજૂરોને તેમના વતન પહોંચાડવા માટે દિવસ-રાત એક કરી રહ્યો છે. ત્યારે કેટલાક લોકો સોનુ સૂદના નામનો ખોટો ઉપયોગ કરીને મજૂરો પાસેથી પૈસા પડાવી રહ્યાં છે. જેથી સોનુ સૂદે ટ્વિટ કરીને આ અંગે મજૂરોને ચેતવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ