મતલબ કુછ ભી / VIDEO: સારા બનવાના ચક્કરમાં ફસાયો સોનુ સૂદ, રેલવે સ્ટેશનનું પાણી પીને બોલ્યો એવું કે લોકોએ કર્યો ટ્રોલ

sonu sood travel in mumbai local train compare station water to mineral water troll

સોનુ સૂદે મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો. આ દરમ્યાન તેણે સ્ટેશન પર ઉતરીને પાણી પણ પીધુ. પરંતુ પાણીને લઇને તેઓ એવુ કહી ગયા કે તેની આ વાત યુઝર્સના ગળે ઉતરી નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ