OMG / યુપી-બિહાર નહી પરંતુ આ જગ્યાએ બન્યુ સોનૂ સૂદનું મંદિર, એક્ટરને કહી દીધો ભગવાન 

Sonu sood temple built in Telangana

કોરોના વાયરસના કારણે લૉકડાઉનમાં હજારો-લાખો પ્રવાસી મજૂરો માત્ર બેરોજગાર નથી થયા પરંતુ તેમની પાસે ઘરે જવાનો પણ કોઇ માર્ગ નહોતો રહ્યો. જ્યારે મજૂરો પગપાળા ઘરે જવા રવાના થઇ ગયા હતા ત્યારે તેમની મદદે સોનૂ સૂદ આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ