બોલિવૂડ / શું હવે સોનુ સૂદ કોરોના મહામારી સામે લડવા હોસ્પિટલ ખોલશે? મસીહા બનેલા એક્ટરે આપ્યા સંકેત, ટ્વિટ વાયરલ

 Sonu Sood teach lesson during pandemic share tweet on twitter

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે અત્યાર સુધી સાબિત કરી દીધું છે કે, તે માત્ર એક સારો એક્ટર જ નહીં પરંતુ ખૂબ જ સારો માણસ પણ છે. તે ગરીબોની મદદ કરીને તેમનો મસીહા બની ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ