બોલીવૂડ / સોનૂએ ફરી દેવદૂત બનીને 180ના જીવ બચાવ્યા, કહ્યું હસતા ચહેરા જોઈને હું રડી પડ્યો

Sonu Sood Sends Migrants Home On A Special Flight

સોનૂએ કહ્યું કે તેમના હસતા ચહેરા જોઈને તે ખૂબ ભાવુક થઈ ગયો. તે હવાઈ મુસાફરી અને ત્યારબાદ તેમના પરિવારને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. સોનૂના કહેવા મુજબ, તે ખુશ છે કે આ મુશ્કેલ સમયમાં પોતે તેમની સાથે ઊભો રહ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ