બોલિવૂડ / સન્માન કમાવવા નીકળવું, ફેમસ થવા નહીં, સોનુની ટ્વિટ પર ફેન્સ થયા ફિદા તો આ એક્ટ્રેસે કરી એવી કમેન્ટ કે....

Sonu Sood says step out to earn respect not to be famous swara bhaskar reaction

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ લોકડાઉનમાં પ્રવાસી મજૂરોની મદદ કરીને તેમનો મસીહા બની ગયો છે. તે છેલ્લા ઘણાં મહિનાઓથી સતત જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે. સોનુ પાસેથી મદદ માંગનારા લોકો ક્યારેય નિરાશ થતાં નથી. આ દરમિયાન સોનુએ ફેન્સને ટ્વિટ કરીને એક એવો મેસેજ આપ્યો જેને વાંચીને બધાં જ તેના વખાણ કરી રહ્યાં છે. સોનુની આ ટ્વિટ પર સ્વરા ભાસ્કરે પણ પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ