બોલિવૂડ / સોનુ સૂદ પાસે એક વ્યક્તિએ માંગ્યો iPhone, પછી એક્ટરે જે જવાબ આપ્યો જાણીને લાગશે નવાઈ

Sonu Sood says he will tweet 21 times for a phone after man asks for an iPhone

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ક્યારેક જરૂરિયાતમંદોને મદદ કરીને અને ક્યારેક વિચિત્ર ટ્વિટ કરનારા લોકોને જોરદાર જવાબ આપીને. સોનુ સૂદે લોકડાઉન દરમ્યાન પ્રવાસી મજૂરોને મદદ કરી લોકોને મસીહા બની ગયો. આ પછી પણ તેણે ઘણાં જરૂરીયાતમંદોની મદદ કરવાનું કામ ચાલુ રાખ્યું. સોનુ સૂદ ટ્વિટર પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને મદદની માંગનારા દરેક વ્યક્તિને જવાબ આપે છે. આ દરમિયાન સોનુ સાથે ઘણાં યુઝર્સ મસ્તી-મજાક પણ કરે છે અને સોનુને ચોંકાવી દે એવી ડિમાન્ડ પણ કરે છે. ત્યારે હાલમાં જ એક યુઝરે સોનુ પાસે આઈફોન માંગ્યો તો એક્ટરે પણ તેનો શાનદાર જવાબ આપ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ