મદદ / ફરી એકવાર સોનું સુદે ફેન્સનું જીત્યુ દિલ, અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને દવાખાને લઈ જવા રસ્તા વચ્ચે લઈને દોડ્યો

sonu sood saved life of man in punjab moga after road accident

બોલિવુડ એક્ટર સોનુ સુદે બચાવ્યો જીવ, રસ્તામાં થયેલો અકસ્માત જોતા તરત જ મદદે દોડી ગયો સોનું. ઇજાગ્રસ્તને કારમાંથી બહાર કાઢીને દોડવા લાગ્યો રસ્તા પર

Loading...