મદદ / સોનુ સૂદે જરૂરિયાતમંદો માટે કર્યું વધુ એક મોટું કામ, આ નંબર પર કોલ કરશો તો ફ્રીમાં ઘરે પહોંચી જશે આ સુવિધા

Sonu Sood said call this number 022-61403615 the oxygen concentrator will reach your home for free

દેશમાં કોરોનાનો કહેર શરૂ થયો ત્યારથી જ સોનુ સૂદ લોકોની મદદ કરી રહ્યો છે. ત્યારે હાલમાં જ ઓક્સીજન સિલિન્ડર ઘર સુધી પહોંચાડવા એક્ટર સોનુ સૂદે એક નંબર જણાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ