આરોપ / સોનુ સૂદની મદદ પર ઉઠી રહ્યાં છે સવાલ, યુઝરે PR સ્ટંટ ગણાવતા એક્ટરે પુરાવા સાથે આપ્યો એવો જવાબ કે...

sonu Sood Response With Proof To Twitter User Who Accused Him Offering Help To Fake Account

જ્યારથી કોરોનાને કારણે લોકડાઉન થયું છે ત્યારથી સોનુ સૂદ પ્રવાસી મજૂરો સહિત અનેક જરૂરિયાતમંદોની મદદ કરી તેમનો મસીહા બની ગયો છે. તે સતત લોકોની મદદ કરી રહ્યો છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે જે સોનુ સૂદ પર ખોટા ઇરાદાઓનો આરોપ પણ લગાવી રહ્યા છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે જેના પછી સોનુએ પુરાવા સાથે આરોપી વ્યક્તિને જવાબ આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ