video / સોનુ સૂદે પોતાની માતાની યાદમાં શેર કરી ખાસ પોસ્ટ, વીડિયો જોઈને ભાવુક થયા ફેન્સ

Sonu Sood remembers his Mom and shares an emotional video for her on Mothers Day

રવિવારે એટલે કે 9 મેએ મધર્સ ડે હતું. ત્યારે આ નિમિત્તે બધાં જ બોલિવૂડ સ્ટાર્સે પોતાની મોમ માટે ખાસ મેસેજ લખ્યો. જેમાં સોનુ સૂદે પણ માતા માટે ભાવુક પોસ્ટ શેર કરી.

બ્રેકિંગ ન્યૂઝ