દુર્લભ સન્માન / સોનૂ સૂદને મળ્યુ વિશ્વનુ સર્વશ્રેષ્ઠ સન્માન, એક્ટરે ટ્વિટ કરીને કહ્યું..

Sonu sood receive best award of world

કોરોનાકાળ છપ્પનિયાકાળ જેટલો જ ભયાનક જઇ રહ્યો છે. આ એવો કાળ છે જેમાં માણસ માણસાઇ ભૂલ્યો છે અને કોઇની નજીક આવતા પણ ડરી રહ્યો છે. ત્યારે ભારત સરકારે કોરોના સંબંધિત કાર્યવાહી કરતા સમગ્ર દેશમાં લૉકડાઉન લાગૂ કરી દીધુ હતુ. તે સમયે હિરો બનીને બહાર આવ્યો હતો સોનૂ સૂદ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ