નિવેદનથી હોબાળો / ભારતની માત્ર એક જ ભાષા છે... અજય દેવગન બાદ હવે સોનુ સુદે પણ હિન્દી વિવાદ પર આપી પ્રતિક્રિયા

sonu sood reaction over hindi national language debate

કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપના એક નિવેદને સાઉથ અને નોર્થ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોબાળો મચાવ્યો છે. હિન્દીને રાષ્ટ્રીય ભાષા ના માનનારા કિચ્ચા સુદીપના આ નિવેદન પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી બે ભાગમાં વહેંચાઈ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ