મદદ / નેશનલ પ્લેયરની સર્જરી કરાવશે સોનુ સૂદ, કહ્યું- પોતાના પગ ઉપર ઊભા થવા માટે તૈયાર થઈ જાઓ

Sonu Sood promises knee surgery to injured national player Vijendar Kaur

અભિનેતા સોનુ સૂદ છેલ્લા ઘણાં મહિનાઓથી લોકોની મદદ કરીને તેમનો મસીહા બની ગયો છે. તેણે લોકડાઉનમાં હજારો પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડવાના કામથી શરૂઆત કરી હતી. જોકે, સોનુ હજી સુધી લોકોની અલગ-અલગ રીતે મદદ કરી રહ્યો છે. ત્યારે હવે સોનુએ નેશનલ કરાટે પ્લેયરની સર્જરી કરાવવાનું કામ હાથમાં લીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ