વાહ / સોનૂ કરશે દરેક ગરીબનુ સપનુ પુર્ણ, માતાના નામ પર સ્કૉલરશીપનુ કર્યુ એલાન

Sonu Sood offers scholarship to underprivileged students in his late mother Saroj Sood's name

લૉકડાઉન દરમિયાન હજારો પ્રવાસીઓને ઘરે પહોંચાડનાર સોનૂ સૂદ લૉકડાઉન બાદ પણ અલગ અલગ રીતે લોકોની મદદ કરતા રહ્યાં હતા. હવે તેમણે જાહેરાત કરી છે કે તેગરીબ બાળકોની ભણવામાં સહાય કરશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x