મદદ / અકસ્માતને કારણે રિક્શા ડ્રાઈવરનો હાથ કપાવવો પડતો પણ સોનુએ તેના માટે જે કર્યું જાણીને તમે પણ કહેશો વાહ

sonu Sood Helps Auto Driver Who Lost His Hand In Accident

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દિલ ખોલીને લોકોની મદદ કરી રહ્યો છે. જરૂરિયાતમંદોની એક રિક્વેસ્ટ પર સોનુ સૂદ તરત જ મદદ માટે આગળ આવે છે. એક્ટરે લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી મજૂરોને પોતાના ખર્ચે ઘરે મોકલાવ્યા હતા. જેથી તે સામાન્ય જનતા માટે મસીહા બની ગયો છે. જે લોકો પાસે ઈલાજના પૈસા નથી તેમનો ઈલાજ પણ સોનુ કરાવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ