દરીયાદિલી / 10 દિવસની બાળકીના હૃદયમાં છિદ્ર, મા-બાપ પાસે પૈસા નહીં, ખબર પડતાં સોનુ સૂદે જુઓ શું કર્યુ

Sonu sood helps A little girl for operation

જરૂરિયાતમંદ લોકોની મદદ કરનાર સોનુ સુદની દરિયાદિલીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જાણીને તમારી આંખમાં પણ હરખના આંસુ આવી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ