દરીયાદિલી / સોનૂ સૂદે ખેડૂતને ખરીદીને આપી ભેંસ,કહ્યું પહેલી ગાડી ખરીદવા પર પણ આટલી ખુશી નહોતી થઇ

sonu sood helps a farmer

બોલિવૂડ અભિનેતા સોનૂ સુદ લૉકડાઉનમાં મસિહા બનીને લોકોની મદદ કરી હતી. લૉકડાઉન પૂર્ણ થયા બાદ પણ લોકોની મદદ કરી રહ્યાં છે. ત્યારે હાલમાં જ સોનૂએ એક ખેડૂતને ભેંસ ખરીદીને આપી છે. સોનૂ સુદે ભેંસનો ફોટો મૂકીને ટ્વિટ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ