સહાય / ફરી પ્રવાસી મજૂરોની મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ, કહ્યું-પગપાળા જવાની જરૂર નથી, નંબર આપો

Sonu sood helping people labours to reach home in lockdown asks for phone number twitter

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેથી પોતાના વતન અને ઘરથી દૂર લાખો લોકો બીજા રાજ્યોમાં ફસાયેલા છે. જેના કારણે પરપ્રાંતિય મજૂરોએ ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણાં મજૂરો તો ખભા પર સામાન લઈને પગપાળા જ પોતાના વતન જવા નીકળી પડ્યાં છે. એવામાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દિલ ખોલીને આ મજૂરોની ખૂબ મદદ કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ