ટ્રેડિંગ / સોનુ સૂદ બન્યો મજૂરોનો દેવદૂત, તો એક્ટરના વખાણ કરતાં આ ફની મીમ્સ થઈ રહ્યાં છે વાયરલ

sonu sood helping migrant workers funny memes trending

કોરોના સામેની જંગમાં અનેક બોલિવૂડ સ્ટાર્સે યોગદાન આપ્યું છે અને મદદ માટે આગળ આવ્યા છે. પણ આ બધામાં સોનુ સૂદે જે રીતે પ્રવાસી મજૂરોની મદદ કરી છે તેના કારણે તેની ખૂબ વાહવાહી થઈ રહી છે. લોકોને તેનું આ નેક કામ ખૂબ પસંદ આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ