મદદ / કોઈ ન કરી શક્યું, એ સોનુએ કરી બતાવ્યું, વર્ષોથી પથારીવશ આ દીકરીની કરાવી સારવાર, હવે પોતાના પગ પર...

sonu sood help the girl for treatment actor tweets viral

સોનુ સૂદ જરૂરિયાતમંદોનો મસીહા બની ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર તેની મદદ માંગે છે અને તે તરત મદદ માટે આગળ આવે છે. તેના નેક કામની બહુ લાંબી લિસ્ટ છે. ત્યારે હાલમાં જ સોનુએ યૂપીની એક દીકરીની મદદ કરીને તેનું જીવન હમેશા માટે બદલી દીધું. બીમારીને કારણે આ છોકરી પથારીમાં ઊભી નહોતી થઈ શકતી, પણ સોનુએ કરી બતાવી કમાલ.

બ્રેકિંગ ન્યૂઝ