મદદ / સોનુએ એક બાળક માટે સંકટમોચન બની તેને અપંગ થતાં બચાવી લીધો, જાણીને તમે પણ થઈ જશો ભાવુક

sonu sood help student get done operation on time life saved

એક્ટર સોનુ સૂદને આખો દેશ દુઆઓ આપી રહ્યો છે. જે રીતે સોનુ જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે, લોકો તેના વખાણ કરતા થાકી નથી રહ્યાં. લોકો માટે મસીહા બની ગયો છે સોનુ સૂદ. ત્યારે હવે સોનુ સૂદે એક બાળકને નવું જીવન આપ્યું છે. એક્ટરે એક બાળકને અપંગ થતાં બચાવી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ