બોલીવૂડ / ફિલ્મમાં માર ખાઇ રહ્યો હતો સોનુ, ચાહકે તોડી નાંખ્યુ પોતાનું TV પછી...

sonu sood fan broke tv after see him get beaten in the movie

બોલીવૂડ સેલેબ્સને લઇને ચાહકોમાં એક અલગ પ્રકારની ક્રેઝીનેસ હોય છે પરંતુ સોનૂ સૂદ સાથે લોકોના ઇમોશન્સ રિલ નહી પરંતુ રિલ લાઇફમાં કરેલા કામના કારણે જોડાયેલા છે. 

બ્રેકિંગ ન્યૂઝ