VIRAL / સોનુ સૂદ અને તેના દિકરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ, વારંવાર જોઈ રહ્યા છે લોકો

Sonu Sood Doing Push Ups With His Son Ishant Sood Video Viral On Internet

બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ કોરોના સંકટ દરમિયાન લોકડાઉનમાં પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડી ખૂબ ચર્ચામાં આવી ગયો છે. તેની દરિયાદિલીને કારણે તેને જનતાનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. જેના કારણે તે સતત સમાચારોમાં આવી રહ્યો છે. ત્યારે આ દરમિયાન સોનુ સૂદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના દિકરા ઈશાંત સૂદને તેની પીઠ પર ચઢાવીને પુશ અપ્સ લગાવતા જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ