મદદ / હવે 1 લાખ પ્રવાસી ભારતીયો માટે સોનૂ સૂદ કરશે આ કામ, ટ્વિટ કરીને આપી જાણકારી

sonu sood collaborate with aepc apparel manufaturing company providing jobs to citizens

કોરોના કાળમાં એક્ટર સોનૂ સૂદ અનેક પ્રવાસી શ્રમિકોની મદદે આવ્યો. અનેક પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવામાં તેણે મોટી ભૂમિકા ભજવી છે. હવે સોનૂ સૂદ જલ્દી જ આ પ્રવાસી ભાઈઓને નોકરીની મદદ પણ કરશે. જી હાં, સોનૂએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેઓએ APEC નામની કંપનીની સાથે હાથ મિલાવ્યો છે. આ કંપનીની મદદથી તેઓને નોકરી આપવાનો વાયદો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ