ભાવૂક / ફેન માટે ઘૂંટણીયે પડી ગયો સોનૂ સુદ, કેન્સર પેશન્ટ એક્ટરને જોઇને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો

Sonu Sood came on his knee for the fan

સોનુ સૂદ ફિલ્મોમાં ભલે વિલન હોય પરંતુ અસલ જીવનમાં તે સામાન્ય માણસોન હીરો બની ગયો છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેને જોઇને તમારી આંખો પણ ભીની થઇ જશે. 

બ્રેકિંગ ન્યૂઝ