મદદ / સોનુ સૂદે સ્ટેટ લેવલ ક્રિકેટરની કરી એવી મદદ કે ફેન્સ બોલ્યા-તમારી આઈડી ચેક કરાવો, તમે કલ્કિ અવતાર...

sonu sood bollywood actor real hero helping nature people impress

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ લોકોની મદદ કરીને મસીહા બની ગયો છે. સોનુ સૂદ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. એટલું જ સરકારે પણ સોનુ સૂદના વખાણ કર્યા છે. સોનુએ લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડવાનું કામ શરૂ કર્યું હતું અને હજી પણ સોનુ સતત જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે. સોનુને લોકો રિયલ હીરો માને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ