Viral / સોનુ સૂદે હવે પ્રવાસીઓને ઘરે મોકલવા કરી એવી વ્યવસ્થા કે જોઈને નહીં થાય વિશ્વાસ, વીડિયો વાયરલ

Sonu Sood Airlifted Migrants From Mumbai To Dehradun

સોનુ સૂદ સતત પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યો છે અને તેના આ નેક કામની ખૂબ વાહવાહી થઈ રહી છે. સોનુ સૂદે મુંબઈમાં ફસાયેલા હજારો મજૂરોને ટ્રેન અને બસ દ્વારા ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિતના ઘણાં રાજ્યોમાં મોકલ્યા. ત્યારે હવે એક્ટર વિમાનમાં પ્રવાસીઓને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ