ભાષા વિવાદ / સોનૂ નિગમની ટિપ્પણી: બંધારણમાં ક્યાંય નથી લખ્યું હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા, જેને જે બોલવું હશે તે બોલશે

sonu nigam disagrees with ajay devgn on national language row

રાષ્ટ્રીય ભાષાને લઈને ઉભા થયેલા વિવાદ પર ગાયક સોનૂ નિગમે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જો કે અગાઉ પણ ઘણા કલાકારો આ વિવાદને લઈને પોતાની પ્રતિક્રિયા આપી ચુક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ